| તારીખ | તંત્રી / સંપાદક / સંપાદક મંડળ |
|---|---|
| 11-09-53 થી | પ્રબોધ ચોક્સી નારાયણ દેસાઈ |
| 06-07-57 થી | નારાયણ દેસાઈ |
| 16-10-57 થી | પ્રબોધ ચોક્સી નારાયણ દેસાઈ ચુનીભાઈ વૈદ્ય |
| 16-04-58 થી | નારાયણ દેસાઈ ભીખુ વ્યાસ |
| 26-02-59 થી | પ્રબોધ ચોક્સી નારાયણ દેસાઈ ચુનીભાઈ વૈદ્ય |
| 16-09-59 થી | નારાયણ દેસાઈ |
| 16-12-60 થી | કાન્તિ શાહ |
| 16-07-69 થી | કાન્તિ શાહ પ્રબોધ ચોક્સી |
| 16-03-70 થી | કાન્તિ શાહ પ્રબોધ ચોક્સી અમૃત મોદી |
| 06-09-74 થી | ચુનીભાઈ વૈદ્ય કાન્તિ શાહ |
| 26-04-77 થી | ચુનીભાઈ વૈદ્ય સંપાદક મંડળ: કાન્તિ શાહ, અમૃત મોદી, મીરા ભટ્ટ, જગદીશ શાહ અને મહેન્દ્ર ભટ્ટ |
| 06-07-79 થી | ચુનીભાઈ વૈદ્ય |
| 01-03-80 થી | જગદીશ શાહ મીરા ભટ્ટ કાન્તિ શાહ |
| 01-08-99 થી | કાન્તિ શાહ સંપાદક મંડળ: રજની દવે, દશરથલાલ શાહ, મહેન્દ્ર ભટ્ટ અને જગદીશ શાહ |
| 01-02-2004 થી | રજની દવે સંપાદક મંડળ: સ્વાતિ, પારુલ, દશરથલાલ શાહ અને કાન્તિ શાહ |
| 16-08-2012 થી | રજની દવે સંપાદક મંડળ: સ્વાતિ, પારુલ અને દશરથલાલ શાહ |
| 01-12-2012 થી | રજની દવે સંપાદક મંડળ: સ્વાતિ અને પારુલ |